પાક ફેરબદલી : અટલ ભુજળ યોજના
પાક ફેરબદલી દ્વારા એવા વિવિધ પકોની ખેતી કરી શકાય જેના દ્વારા ભૂગર્ભ જળનો ઉપયોગ ઓછો થાય અને સારી અવક પણ મળી રહે, આ યોજના હેઠળ ગુજરાતમાં અટલ ભુજળ યોજના દ્વારા ભૂગર્ભ જળ બચાવવા અને વધુ નીચે ઉતરતું બંધ કરવાના અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે તેની માહિતી આ વિડીયોમાં મળશે