મધમાખી ઉછેર અંગેનો અનુભવ.
ભારત મુળભુત રીતે એક કૃષિ પ્રધાન અને વિવિધ વનસ્પતિ ની દ્રષ્ટિ એ સમૃધ્ધ દેશ છે જેમાં ૮૦ ટકા થી વધારે લોકો ગ્રામ્ય વિસ્તારો માં રહે છે અને ખેતી તથા તેના પર આધારીત ઉદ્યોગો ઉપર નભે છે. તેમાં પણ હવે મધમાખી પાલન વ્યવસાય લોક પ્રિય બની રહ્યો છે. તો ચાલો જાણીયે મધમાખી પાલકોના અનુભવ વિશે માહિતી.