મધમાખી દ્વારા પરાગનયન માટેની કાળજી.
મધમાખીઓ મોટાભાગના પાકોમાં પરાગનયનની ક્રિયા કરતી હોય છે.અને જેના લીધે બીજ ઉત્પાદન વધે છે,તેની સાથે સાથે બીજ પણ મોટા અને વજનદાર બને છે. તો આજના વિડીયો દ્વારા આપણે પરાગનયન વખતે શું કાળજી રાખવી તેના વિશે વાત કરીશું.