દાડમની ખેતી થી કરી બતાવ્યો કમાલ.
ગેનાજીભાઈ પહેલા વરિયાળી,રાયડો જેવા પાકોની પરંપરાગત ખેતી કરતા હતા. ત્યારબાદ સરકાર અને બાગાયત તરફ થી મળતી શે થી બાગાયતી ખેતી કરવા પ્રેરિત થયા અને આજ દાડમ માંથી મળી રહ્યું છે સારું ઉત્પાદન. ચાલો જાણીયે તેમના વિશે સંપૂર્ણ માહિતી.