સજીવ ખેતી થી સમૃદ્ધિ.
હીરજીભાઈ વર્ષો પહેલા પોતાની ખેતી રાસાયણિક ખાતર અને દવા થી કરતા હતા. ધીમે ધીમે ઉત્પાદન ઘટતા તેઓ સજીવ ખેતી તરફ વળ્યાં અને આ ખેતી થી થયો તેમને ફાયદો. તો ચાલો જાણીયે આપણે ખેડૂતમિત્રોનો અનુભવ.