શેરડીમાં વિવિધ જાતોનું બીજ ઉત્પાદન.
નવસારી જિલ્લાના પિનાકીભાઇ પટેલ કે જેમને પરંપરાગત શેરડીના પાકનું ઉત્પાદન ઘટતા કૃષિ યુનિવર્સીટીના સંપર્કમાં આવી ને પાક વાવેતરમાં ફેરબદલી કરી ને આ ખેતી શરુ રાખી અને આજે ખુબ સારી આવક મેળવી રહ્યા છે. વધુ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.