આંબામાં સંકલિત કીટ નિયંત્રણ - જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી
આંબાવાડીમાં વર્ષ દરમ્યાન પાકની જુદી જુદી અવસ્થાએ વિવિઘ પ્રકારની જીવાતોનો ઉપદ્રવ વઘતા–ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આંબામાં નુકશાન કરતી હોય છે. જીવાતનો ઉપદ્રવ કેરીના ઉત્પાદન અને ગુણવત્તા ઉપર ખુબ માઠી અસર પહોંચાડે છે.વધુ માહિતી માટે બન્યા રહો વીડિયોના અંત સુધી.