પશુને ઝેરી ખોરાકની અસરોથી બચાવવાનો ઉપાય - જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી
આહારની અસર પશુની તંદુરસ્તી અને દૂધ ઉત્પાદન પર થાય છે. ઘાસચારો પશુનો મુખ્ય પોષણક્ષમ આહાર કહી શકાય. પરંતુ રજકો અને જુવાર જેવા પ્રચલિત ઘાસચારામાં પણ ઝેરી તત્વ અમુક કક્ષાએ હોય છે અને પશુ માટે જીવલેણ નીવડી શકે છે. તો ચાલો જાણીયે આ ઝેરી ખોરાકની અસરથી બચાવવાના ઉપાયો વિશે.