પશુઓમાં કૃમિજન્ય રોગોની સારવાર - જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી
પશુપાલક મિત્રો, આપણા પશુ માં કૃમિથી વધુ નુકશાન થાય છે પણ એ નુકશાન સીધી રીતે નં દેખાતું હોવાથી આ સમસ્યા પર વિશેષ જોર આપતા નથી. નાના બચ્ચા શરૂઆત થી જ કૃમિની ઝપેટ માં આવી જાય છે અને અંતે મૃત્યુ થાય છે તો નાના બચ્ચા ને કઈ રીતે કૃમિ થી સુરક્ષિત રાખી ભવિષ્ય ને સુરક્ષિત કરી શકાય છે તમામ માહિતી જાણીયે આ વિડીયોના માધ્યમથી.