પશુના કાનમાં રસી કે પાક થાય તો તેની સારવાર - જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી
ઘણી વખતે પશુઓમાં પણ કાનમાં પાક થવો| રસી થતી જોવા મળે છે. જેના લીધે પશુને વેદના થતાં તે ખાવાનું ઓછું કરે છે. માથું ભટકાવે છે અને દૂધ પણ આપતું બંધ થઇ જાય છે. તો ચાલો જાણીયે તેના ઉપયોગમાં લેવાતી સામાન્ય દવા ની માહિતી વિશે.