સજીવ ખેતીમાં બજાર વ્યવસ્થાપન.
હરિયાળી ક્રાંતિ પછી ભારત કૃષિ ક્ષેત્રે સ્વાવલંબી તો બની ગયું છે પણ વધતો જતો રાસાયણિક ખાતરનો ઉપયોગ અને ઘટી રહેલી જમીનની ફળદ્રુપતાના કારણે હવે લોકો સજીવ ખેતી તરફ પાછા વળી રહ્યા છે. તો ચાલો જાણીયે આ મુદ્દા વિશે વિગતવાર માહિતી.