પશુપાલન ખાતાની સહાયકારી યોજના
ગુજરાત માં હાલ પશુપાલન વ્યવસાય ખુબ જ લોકપ્રિય બની રહ્યો છે. અને સરકાર તરફથી પણ લોકોને અલગ-અલગ યોજના માટે સહાય પુરી પાડવામાં આવે છે. તો ચાલો જાણીયે વીડિયોના માધ્યમથી કઈ-કઈ યોજનાનો મળે છે ખેડૂતોને લાભ. વધુ માહિતી માટે વીડિયોને અંત સુધી જુઓ.