પશુઓમાં ખરવા મોવાસા રોગનું નિયંત્રણ
ખરવા - મોવાસા એ એક વિષાણુ જન્ય ખુબ જ ચેપી રોગ છે. અને જો પશુ ને આ રોગ લાગુ પડે પશુની ઉત્પાદન ક્ષમતા પર સીધી અસર કરે છે. બળદની કામ કરવાની શક્તિ તેમજ ગાય-ભેંસની દૂધ ઉત્પાદનશક્તિ ધટે છે. વધુ માહિત માટે બન્યા રહો વીડિયોના અંત સુધી.