શિયાળુ ખેતી પાકોમાં આવતી જીવાતનું નિયંત્રણ.
શિયાળુ ઋતુમાં ઘઉં, ચણા, રાઈ, બટેકા તથા અન્ય ઘણા બધા શાકભાજી પાકોનું વાવેતર થાય છે. બદલતા વાતાવરણ ને કારણે પાકમાં જીવાત નો ઉપદ્રવ ખુબ વધી જતો હોય છે. તો આવો જાણીયે આ જીવતો નું નિયંત્રણ કઈ રીતે કરી શક્ય તેના વિશે.