આંબાવાડીયામાં રોગ-જીવાત વ્યવસ્થાપન
આંબાવાડીમાં વર્ષ દરમ્યાન પાકની જુદી જુદી અવસ્થાએ વિવિઘ પ્રકારની જીવાતોનો ઉપદ્રવ વઘતા–ઓછા પ્રમાણમાં જોવા મળે છે. જીવાતનો ઉપદ્રવ કેરીના ઉત્પાદન અને ગુણવત્તા ઉપર ખુબ માઠી અસર પહોંચાડે છે.તો જાણો તેના અસરકારક નિયંત્રણ વિશે.