જીવામૃત એટલે જીવો માટે અમૃત
ગુજરાતમાં અત્યારે પ્રાકૃતિક ખેતીનું ચલણ ખુબ વધી રહ્યું છે. આ ખેતી થી ખેડૂત ખર્ચ પણ ઘટે છે અને ઉત્પાદન વધે છે સાથે સ્વાસ્થ્ય પણ જળવાઇ રહે છે તો ચાલો જાણીયે જીવામૃત એટલે શું અને કઈ રીતે બનાવી શકાય તેના વિશે વિગતવાર માહિતી.