ખેતી ઉત્પાદનમાં સેન્દ્રીય પ્રમાણ અંગેની માહિતી.
સૌ પ્રથમ તો આપણે જાણીશું સામાન્ય ખેતી અને સજીવ ખેતી વચ્ચેનો તફાવત અને સેન્દ્રીય ખેતી કરતા ખેડૂતમિત્રો એ ઓર્ગેનિક સર્ટિફિકેટ મેળવવું કેમ જરૂરી છે તેના વિશે મેળવીએ વિગતવાર માહિતી.