શિયાળુ શાકભાજી પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ.
શિયાળાની ઋતુમાં વધુ પડતી ઠંડી અને સૂકા હવામાનના કારણે છોડનો વૃદ્ધિ-વિકાસ ઓછઓ થાય છે અને રોગ-જીવાતનું પ્રમાણ વધી જતું હોય છે. આજના વિડીયો દ્વારા આપણે જાણીશું કઈ રીતે ખેતી કરવાથી સારું ઉત્પાદન મેળવી શકાય તેનાં વિશે.