ઉનાળુ ડાંગર માટેનું આદર્શ ધરૂવાડિયું.
ડાંગર (ચોખા) ધાન્ય વર્ગનો સૌથી અગત્યનો પાક છે. ઉનાળુ ઋતુની ખેતી માટે ધરૂવાડિયુ ખરેખર શિયાળુ ઋતુમાં ઉછેરવું પડે છે. ઠંડીનું પ્રમાણ વધુ હોવાથી ધરૂવાડિયુ ઉછેરવું ખુબજ કઠિન પડે છે અને ઘણી જ કાળજી માગી લે છે અને ધરૂ ઉછેરવામાં ચોમાસુ ઋતુ કરતા લગભગ બમણો સમય લાગે છે. ચાલો વાત કરીએ આ બધી પરિસ્થિતિ માંથી પસાર થાય કઈ રીતે આદર્શ ધરું ઉછેરી શકાય તેનાં વિશે.