સોલાર ફેન્સીંગ યોજના અંગેની માહિતી.
ખેડૂત્મિત્રોના તૈયાર થયેલા પાકને ઘણી વખત જંગલી પશુઓ થયુ નુકશાન થતું હોય છે. તો જો તેમના પાકને સોલાર ફેન્સીંગ થી કવર કરવામાં આવે તો પાક ઉત્પાદન અને પાક બને બચાવી શકાય છે. તો વાત કરીશું સોલાર ફેન્સીંગ ની શે કઈ રીતે મેળવી શકાય અને તેની પાત્રતા વિશે. તો વધુ માહિતી માટે બન્યા રહો વીડિયોના અંત સુધી.