કંદમૂળ પાકોમાં આવશ્યક ખેતી કર્યો
કંદમૂળ વર્ગના પાક ધાન્ય અને કઠોળ વર્ગના પાક પછી ત્રીજા નંબરે આવે છે. અને આ પાક સસ્તું, સારું અને પોષ્ટીક ગુણ ધરાવે છે. કંદમૂળ વર્ગના પાકમાંથી ઘણી બધી મૂલ્યવર્ધન વસ્તુઓ પણ બનાવી શકાય છે. તો ચાલો જાણીયે કંદમૂળ પાકોને ઉગાડવા માટે ક્યાં ખેતી કર્યો આવશયક છે તેનાં વિશે.