પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતો ઝૂનોટિક રોગ
પશુઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. ઘણી વખત અનુક રોગો એવા હોય છે કે જે પશુઓમાંથી મનુષ્યમાં અને મનુષ્યમાંથી પશુઓમાં ફેલાતા હોય છે.આ રોગોને ઝૂનોટિક રોગ કહેવાય છે. તો ચાલો જાણીયે ઝૂનોટિક રોગો એટલે શું અને તેનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય તેનાં વિશે.