શાકભાજી પાકોમાં મૂલ્યવર્ધન
માનવ સમતોલ આહારમાં શાકભાજી નું ખુબ આગવું મહત્વ છે. સીઝનમાં એક સાથે બજારમાં તેની આવક અને વધુ ઝડપથી બગડી જવાના કારણે ખેડૂતોને તેનો યોગ્ય ભાવ મળી રહેતો નથી. જો તેનું મૂલ્યવર્ધન કરવામાં આવે તો તેનો બગાડ અટકાવી શક્ય અને સારી એવી કામની પણ કરી શક્ય છે. તો આજે આપણે વાત કરીશું કઈ રીતે તેનું મૂલ્યવર્ધન કરી શકાય તેનાં વિશે.