બટાકામાં સંકલિત રોગ-જીવાત નિયંત્રણ.
બટાટાએ શાકભાજીનો રોકડિયો પાક છે. શાકભાજી ઉપરાંત પ્રોસેસીંસમાં ફ્રેન્ચફ્રાઇઝ, ડીહાઇડ્રેટેડ બનાવટો, કાપડ ઉદ્યોગમાં કાંજી અને આલ્કોહોલ બનાવવા માટે ઉપયોગ થાય છે. ગુજરાતમાં બટાટાનું વાવેતર ખાસ કરીને શિયાળામાં કરવામાં આવે છે. અને આ ઋતુમાં વાતાવરણ બદલતાંની સાથે જ રોગ-જીવાતનો ઉપદ્રવ ખુબ વધી જાય છે. તો ચાલો જાણીયે આ પાકમાં રોગ-જીવાતનું સંકલિત નિયંત્રણ કઈ રીતે કરી શક્ય.