ફળપાકોમાં બહાર માવજત વિશે સલાહ.
લીંબુ, દાડમ, જામફળ, નારંગી વગેરે જેવા પાકોમાં બહાર માવજત ખુબ જરૂરી છે.આ ફળ પાકોમાં દરેક ઋતુમાં ફળ લેવામાં નથી આવતા. અમુક ચોકક્સ સમય પર જ ફળ લેવામા આવે તો ખુબ સારી કમાણી થાય છે. તો ચાલો જાણીયે શું છે આ બહાર અને કઈ રીતે કરવામાં આવે છે ટ્રીટમેન્ટ. વધુ માહિતી માટે વીડિયોને અંત સુંદગી જુઓ.