ધાન્ય પાકોનું મહત્ત્વ અને તેનું મૂલ્યવર્ધન
આપણા રોજિંદા ખોરાકમાં પોષક તત્ત્વોનું ખુબ મહત્વ છે. ઘઉં, ચોખામાંથી પૂરતા તત્વો મળતા નથી તેથી આપણે ધાન્ય પાક એટલે કે મિલેટનો ઉપયોગ કરીયે છીએ. તો જાણો તેનું આપણા આહારમાં મહત્ત્વ શું છે અને તેમાંથી કઈ રીતે મૂલ્યવર્ધન બનાવી શક્ય તેનાં વિશે.