સુક્ષ્મ સિંચાઇની ગુજરાતમાં આવશકતા
કુદરતી સંસાધનો ની જાળવણી કરવી ખુબ જરૂરી છે. એમાંથી એક છે જળ. જી, હા પાણીની અગત્યતા દરેક ક્ષેત્રમાં ખુબ જરૂરી બની ગઈ છે. સુક્ષ્મ સિંચાઈ વડે પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરી બચાવી શકાય છે. વધુ માહિતી માટે વીડિયોને અંત સુધી જુઓ.