કપાસના પાકમાં સંકલિત રોગ-જીવાત વ્યવસ્થાપન.
ગુજરાતમાં કપાસનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવે છે. પરંતુ આ પાકમાં રોગ-જીવાતનો પ્રશ્ન પણ વધુ આવતો હોય છે. એમાં પણ કપાસનો શત્રુ કહીયે તો ગુલાબી ઇયળનો પ્રકોપ વર્ષ- દરવર્ષ વધતો જાય છે. તો આજે વીડિયોના માધ્યમથી જાણીશું તેનું નિયંત્રણ કઈ રીતે કરી શક્ય તેના વિશે.