સજીવ ખેતીમાં બીજ ઉત્પાદન
કોઈપણ ખેતી પાકમાં બીજ ખુબ જ અગત્યનું પરિબળ હોય છે. પરંપરાગત બીજ ઉત્પાદન માટે કૃત્રિમ ખાતરો અને અન્ય રસાયણો નો ઉપયોગ થતો હોય છે.તેના બદલે જો સજીવ ખાતર કે જૈવિક પદાર્થનો ઉપયોગ કરવામાં આવે તો પાક ઉત્પાદન તો સારું મળે છે અને સાથે સાથે પર્યાવરણને પણ ફાયદો થાય. જાણો વધુ માહિતી વિડીયો દ્વારા.