રંગીન માછલીઓનું ઉત્પાદન અને મહત્વ
વર્તમાન સમયમાં રંગબેરંગી માછલીઓને ઉછેરવાનો શોખ લોકોમાં વધતો જાય છે.રંગીન માછલીઓ ઘરમાં સજાવટ માટે રાખેલી હોય કે વ્યવસાય માટે તેનો ઉછેર કરવામાં આવતો હોય છે. તો ચાલો જાણીયે કઈ રીતે કરી શકાય તેનું ઉત્પાદન અને તેના મહત્ત્વ વિશે.