કેળમાં શાકભાજી તથા કઠોળ આધારિત આંતરપાક પદ્ધતિ
કેળનું વાવેતર સમગ્ર ભારતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ થાય છે. આ બાગાયતી પાક લાંબા ગાળાનો છે. તેથી તેમાં આંતરપાક વાવીને ગૌણ આવક મેળવી શકાય છે. વધુ માહિતી માટે જુઓ વિડીયો.