શાકભાજી પાકોમાં રોગનું જૈવિક રીતે નિયંત્રણ.
ગુજરાતમાં ઘણા બધા શાકભાજી પાકોનું વાવેતર થાય છે.તથા ઉત્પાદન પણ ખુબ સારું એવું મળે છે. વધુ પડતા રાસાયણિક દવાના કારણે જળ, જમીન અને માનવ ને નુકશાન થઇ રહ્યું છે. તો આજે આપણે શાકભાજી પાકોમાં આવા રોગોનું જૈવિક રીતે અસરકારક નિયંત્રણ કઈ રીતે કરી શક્ય તેના વિશે જાણશું.