કઠોળ પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન.
ખેડૂતો મગ, અડદ અને ચોળાની ખેતી એક રોકડિયા પાક તરીકે લેતા હોય છે. પરંતુ જો આ રોકડિયા કઠોળ પાકોમાં જીવાત નિયંત્રણ કરવામાં ન આવે તો ઉત્પાદન અને ગુણવત્તા ઉપર માઠી અસર પડતી હોય છે. તો ચાલો જાણીયે કઈ રીતે કરી શકાય આ જીવાત નું નિયંત્રણ વીડિયોના માધ્યમથી.