ભીંડાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ
ભીંડાનો સમાવેશ એક લોકપ્રિય શાકભાજીમાં થાય છે, લીલા શાકભાજી ખાવાથી શરીર તંદુરસ્ત રહે છે. અને ખેડૂતો લીલા શાકભાજીનુમ વાવેતર કરે તો તે લાભદાયી થઈ શકે છે. તો આજે આપણે ભીંડાની ખેતીની વાત કરીશું.