સજીવ ખેતીમાં જીવાત નિયંત્રણ.
જીવાતને સમયસર કાબુમાં લેવામાં ન આવે તો પાક ઘણી વખત સંપૂર્ણપણે નિષ્ફળ જતો હોય છે. ખેતી પાકોમાં રોગ અને જીવાતની સરેરાશ પ૦ થી ૬૦ ટકા સુધીનુ નુકશાન થાય છે. આધુનિક ખેતીમાં પાક ઉત્પાદન અને પાક સંરક્ષણ એકબીજા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે. તો આજે આપણે જાણીશું સજીવ ખેતીમાં જીવાત નિયંત્રણ કઈ રીતે કરી શકાય એના વિશે.