કપાસમાં ગુલાબી ઈયળનું વ્યવસ્થાપન.
મુખ્ય રોકડીયા પાકોમાં આગવું સ્થાન ધરાવતા કપાસના પાકને ખેડૂતો ‘સફેદ સોનું’ પણ કહે છે. કપાસની ખેતીમાં બદલાતા જતા પરિબળો જેવા કે, નવી જાતોની આડેધડ વાવણી, જંતુનાશકોના દવાઓના વપરાશમાં થયેલ ઘટાડો વગેરેને લીધે કપાસમાં ગુલાબી ઈયળનો (pink worm) ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે. તો ચાલો જાણીયે તેના સંકલિત નિયંત્રણ વિશે.