ચોમાસુ વરિયાળીમાં સંકલિત રોગ નિયંત્રણ.
વરિયાળી એ મસાલા વર્ગનો ખુબ અગત્યનો પાક છે. આ પાકનું વાવેતર ઘરુ તૈયાર કરી ને કરવામાં આવે છે. પરંતુ તેમાં ઘણા બધા રોગ આવે છે. તો જાણીયે વીડિયોના માધ્યમથી રોગ અને તેનું સંકલિત નિયંત્રણ કઈ રીતે કરી શકાય.