શેરડીના પાકમાં જીવાત વ્યવસ્થાપન
શેરડીનો પાક ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં વાવવામાં આવે છે. જ્યારે વસંતઋતુની શેરડીનું વાવેતર ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં કરવામાં આવે છે. પરંતુ આ પાકમાં અમુક ગંભીર જીવાતો ને લીધે ઉત્પાદન પર માંથી અસર થાય છે.