મસાલા પાકોમાં મૂલ્યવર્ધન
ગુજરાતના ખેડૂતો મસાલા પાકોનું ઉત્પાદન કરે છે. પરંતુ જે ખેડૂતો પાકોમાં ગુણવતાયુક્ત ઉત્પાદન લઈ તેનુ યોગ્ય રીતે વ્યવસ્થાપન અને મૂલ્યવર્ધન કરે તો મસાલા પાકોમાં નિકાસલક્ષી બજારભાવ મેળવી વધુ આર્થિક વળતર મેળવી શકે છે.