ખરીફ પાકોમાં બિયારણની માવજત
કોઈપણ પાકનું વાવેતર કરતા પહેલા બિયારણ ને પટ આપવો ખુબ જરૂરી છે. કારણકે જો પટ આપ્યા વગર વાવેતર કરીયે તો ઘણી વખત બીજ ઉગવામાં પ્રશ્ન આવે છે અથવા જમીનમાં જ બીજ કોહવાય જાય છે. તો જાણીયે કઈ રીતે તેની માવજત કરવી જોઈએ.