રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત સુક્ષ્મ સિંચાઈ
પાકને જરૂરિયાત મુજબ પાણી આપી ને પાણી બચાવી શકાય છે. તથા પાકનું મહત્તમ ઉત્પાદન લઇ શકાય છે. આધુનિક યુગમાં સરકાર દ્વારા પણ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના મારફત સુક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અંતર્ગત સહાય મળી રહે છે. જાણીયે વિડીયો દ્વારા વધુ માહિતી.