કૃષિ સામગ્રીની ખરીદીમાં લેવાની થતી કાળજીઓ
ખેડૂતભાઈઓ ને શિયાળુ,ઉનાળુ અને ચોમાસુ એમ ત્રણેય સીઝનમાં વાવેતર કરતા હોય છે. અને તેના માટે તેમને બીજ, ખાતર, રાસાયણિક દવાઓ ની જરૂરિયાત રહેતી હોય છે. પણ ઘણી વખત યોગ્ય માર્ગદર્શન મળી ના રહે અથવા જ્ઞાનના અભાવ ને લીધે છેતરાય જતા હોય છે. પણ હવે ગભરાવવાની જરૂર નહીં આજના આ વિડીયો દ્વારા તમને મળશે સંપૂર્ણ માહિતી.