જૈવિક ખાતરોની અગત્યતા
રાસાયણિક ખાતરો મોંઘા છે તેમજ વધુ પડતો વપરાશ જમીનની તંદુરસ્તી બગાડે છે. સેન્દ્રિય ખાતરોનો વપરાશ ટકાઉ ખેતીમાં ખુબજ જરૂરી છે જેમાં જૈવિક ખાતરો ખુબજ અગત્યનો ભાગ ભજવે છે. તો જાણીએ વિડીયો દ્વારા તેની અગત્યતા.