પશુપાલન વ્યવસાયમાં બમણી આવકનો સ્ત્રોત
પહેલાના સમયથી જ પશુ પાલન લોકોની આવકનો સારો સ્ત્રોત છે. અને જો આપણે હાલના દિવસોમા જોઈએ તે પશુપાલન મોટા અને નાના બન્ને પાચે આવકનો સારો સ્રોત છે અને તે નફાકારક વ્યવસાય છે. તો ચાલો જાણીયે આ વ્યવસાયમાંથી કઈ રીતે કરી શકીયે છીએ બમણી કમાણી.