રસીકરણ દ્વારા પશુઓમાં રોગચાળાનું નિયંત્રણ
પશુઓમાં ઘણા રોગો વિષાણુ અને સૂક્ષ્મજીવાણુઓથી થતા હોય છે. આવા રોગો ચેપી હોઈ એક જાનવરમાંથી બીજા જાનવરમાં ફેલાય છે. આ પૈકીના વિષાણુઓથી થતા રોગોની કોઈ સીધી સારવાર નથી. ફક્ત રસીકરણ દ્વારા જ પશુઓને આવા રોગોથી રક્ષણ આપી શકાય.તો ચાલો જોઈએ વધુ માહિતી વિડીયો દ્વારા.