અનાજમાં થતો બગાડ, કારણો અને આધુનિક જાળવણી
દૈનિક ભોજનમાં આપણે મુખ્યત્વે અનાજ, કઠોળ અને તેની વિવિધ બનાવટોનો ઉપયોગ કરીયે છીએ. પણ ઘણી વખત તેનો બગાડ એક ડમડયા બની જાય છે. તો આજે આપણે વીડિયોના માધ્યમથી તેના બગાડના કારણો અને કઈ રીતે કરવી જાળવણી તેના વિશે વાત કરીશું.