કૃષિ યાંત્રીકરણ
કૃષિ ઉત્પાદન અને ઉત્પાદકતામાં કૃષિ યાંત્રિકરણ એક મહત્વપૂર્ણ ફાળો છે. કૃષિ ક્ષેત્રમાંથી વધુ આવક હાંસલ કરવા અને રાજ્યના ખેડૂતોના જીવનધોરણમાં સુધારો કરવા માટે કૃષિ ફાર્મ મિકેનાઇઝેશન માટે ખેતીમાં અદ્યતન ઉપલબ્ધ ટેક્નોલોજીઓ, સુધારેલ ખેત ઓજારો/ઉપકરણો/મશીનરી અંગે ખેડૂત સમુદાયમાં જાગૃતિ લાવવાનું રાજ્ય સરકારનું વિઝન છે.