પશુઓમાં ખોરાક વ્યવસ્થાપન
ડેરી ગાયને ખોરાક આપવો- દૂધના ઉત્પાદન ખર્ચના ૬૦% હિસ્સો એકલા ખોરાકનો છે. આથી, ખેત અર્થવ્યવસ્થામાં ખોરાક વ્યવસ્થાપન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પોષક તત્ત્વોની જરૂરિયાત જાળવણી માટે તેમજ દૂધના ઉત્પાદન માટે અને દૂધ અને સગર્ભાવસ્થામાં ચરબીની ટકાવારી પૂરી કરવા માટે નક્કી કરવી જોઈએ.