મીઠા પાણીમાં મત્સ્યપાલન ની વિવિધ યોજનાઓ
ગુજરાત રાજ્યમાં મત્સ્યઉદ્યોગના વિકાસ માટે પૂરતા આંતરિક જળ સંસાધનોથી આશીર્વાદ ધરાવે છે. ગુજરાતમાં બે પ્રકારની માછીમારી કરવામાં આવે છે: કેપ્ચર ફિશરીઝ અને કલ્ચર ફિશરીઝ. તો આવો જાણીયે વિડીયો દ્વારા તેની યોજનાઓ વિશે વિગતવાર માહિતી.