મરચી અને શક્કરટેટીની આંતરપાક પદ્ધતિથી ફાયદો.
મરચાં અને ટેટીએ ગુજરાત અને ભારતના અન્ય ભાગોમાં ઉગાડવામાં આવતા મુખ્ય શાકભાજી પાકો છે. ઉનાળાની ઋતુમાં ટેટીની એકમાત્ર ખેતી લોકપ્રિય છે. મલ્ચિંગ અને MIS એ ઉનાળાની ઋતુમાં ટેટીની ખેતી માટે અપનાવવામાં આવતી સામાન્ય પદ્ધતિ છે. ઘણી વખત વાતાવરણ માં થતા ફેરફાર ને લીધે નુકશાન થાય છે અને ઉત્પાદન જોઈતું મળતું નથી. તેથી આંતરપાક પદ્ધતિ એક શ્રેષ્ઠ વાવેતર પદ્ધતિ છે.